인기 검색 계정
Bhatiya Kesur(@kesur_king) 인스타그램 상세 프로필 분석: 팔로워 188,281, 참여율 7.12%

@kesur_king
Bhatiya Kesur
રામ રામ ડાયરા ને તમને ગામડું ફિલ કરાવી દવ હો દેશી મીની વ્લોગ/ કોમેડી ઇન્ફોર્મેશન + એન્ટરટેઇનમેન્ટ = infortaiment
https://www.gj49bikes.com/@kesur_king님과 연관된 프로필
연관 프로필이 없습니다
이 계정에 대한 연관 프로필 정보를 찾을 수 없습니다
@kesur_king 계정 통계 차트
게시물 타입 분포
시간대별 활동 분석 (최근 게시물 기준)
@kesur_king 최근 게시물 상세 분석
이미지 게시물 분석
동영상 게시물 분석
여러 장 게시물 분석
@kesur_king 최근 게시물

દ્વારિકાધીશ ની દયા થી આપણું ત્રીજું સિલ્વર પ્લે બટન આવી ગયો, આમાં તમારો પણ ઘણો સપોર્ટ હતો એટલે દિલ થી તમામ સબક્રાઇબર ફોલોવર મિત્રો નો આભાર #youtube #youtuber #kesurking #kesurkingvlog #kathiyawadi #devbhumidwarka

#youtuber #silverplaybutton #youtubeawards

બળતરા કરનાર મિત્ર હવે તો તમે જ કેશો ભાઈ સ્માર્ટફોન તો ગાયત્રી મોબાઇલ વર્લ્ડ માંથી જ હો બીજે કયાંય નહીં 💥🤩 . ગાયત્રી મોબાઇલ વર્લ્ડ અને બજાજ ફાઇનાન્સ લઈને આવ્યું છે ફેસ્ટિવલ સ્પેશિયલ ઓફર તારીખ 1 થી 31 ઓક્ટોબર 💫 . ✅ બજાજ ફાઇનાન્સ સાથે લોન કરાવો ને મેળવો ડ્રો માં ebike, ગોલ્ડ કોઈન, ઇલેક્ટ્રોનિક વસ્તુ જેવા ઇનામો સાથે ઇન્સ્ટન્ટ 5 સ્યોર ગિફ્ટ ફ્રી 🎁 ✅ સ્માર્ટફોન સાથે ગાયત્રી મોબાઇલ વર્લ્ડ તરફ થી તો બેસ્ટ સ્યોર ગિફ્ટ ફ્રી અલગ થી છે જ હો ✨ ✅ મંથલી લકી ડ્રો માં 5 વિનર ને મળશે 32 ઇંચ સ્માર્ટ ટીવી ફ્રી ✅ Vivo ના સિલેક્ટેડ મોડેલ પર 30 મહિનાની વોરંટી ✅ UPI અને ક્રેડિટ કાર્ડ થી પેમેન્ટ કરો તો મળશે 10% સુધી નું ડિસ્કાઉન્ટ ✅ સ્માર્ટફોન ની ખરીદી સાથે જો તમે @gayatrimobileworld ઈન્સ્ટાગ્રામ પેજ ને ફોલ્લો કરેલું હસે તો મળશે બ્લુટુથ એર બડસ ફ્રી ✅ 0% ડાઉન પેમેન્ટ અને વ્યાજ સાથે ભારત ના કોઈ પણ એરિયા ના ડોક્યુમેન્ટ પર લોન ✅ સાથે સ્યોર ગિફ્ટ નું સ્ક્રેચ કુપન ફ્રી . તો હવે આવી જાવ ગાયત્રી મોબાઇલ વર્લ્ડ પર આવી ઓફર બીજે ક્યાંય નથી મળવા ની 🏃♂️ . 📍Main Branch શિતલ પાનની ઉપર, કૈલાશ કૉમ્પ્લેક્સ, નગર ગેઇટ, જામખંભાળિયા . 📍Branch 2 શ્રીજી સ્ક્વેર, શારદા સિનેમા, બેઠક રોડ, જામખંભાળિયા . Call on: 87510 95555 / 99980 19226

૩૯ નંબર માંડવી વાવ્યા પછી ખેડૂત ના સીન #kathiyawadi #kesurking #kathiyawad #comedy #gujju #khedut

દારૂડિયા ની મહેફિલું ગાયત્રી મોબાઇલ વર્લ્ડ ચાલું છે નવરાત્રી સ્પેશિયલ ઓફર 🤩 . 👉સ્માર્ટફોન ની ખરીદી સાથે નવરાત્રી માં 9 દિવસ સુધી દરરોજ લક્કી ડ્રો જેમાં વિનર ને મળશે 9 - 9 ગિફ્ટ 👉 ફાઇનાન્સ સાથે લોન કરાવો અને મેળવો ઇ બાઇક, ગોલ્ડ કોઈન, સિલ્વર કોઈન જેવા લાખો રૂપિયાના ઇનામો જીતવાનો મોકો સાથે કેશબેક તો છે જ હો🥳 👉 0% ડાઉન પેમેન્ટ / 0% વ્યાજ સાથે ભારત ના કોઈ પણ એરિયા ના ડોક્યુમેન્ટ પર લોન 👉લક્કી ડ્રો અને મેગા લક્કી ડ્રો જેમાં વિનર ને મળશે 5G સ્માર્ટફોન ફ્રી 👉 સ્માર્ટફોન ની ખરીદી સાથે મેળવો બેસ્ટ સ્યોર ગીફ્ટ નહીં પણ ગિફ્ટ નો ખજાનો ✨ 👉 UPI અને ક્રેડિટ કાર્ડ પર 10% સુધી નું ડિસ્કાઉન્ટ 👉 ઈન્સ્ટાગ્રામ પેજ ફોલ્લો કરેલું હસે તો મળશે બ્લુટુથ નેકબેન્ડ પણ ફ્રી 👉 સાથે બીજી બધી ઓફર તો ચાલુ જ છે હો 🥳 . તો હવે રાહ ના જોવો આજે જ આવી જાવ ગાયત્રી મોબાઇલ વર્લ્ડ પર અને સ્માર્ટફોન સાથે મેળવો ઓફર નહીં પણ ઓફરનો ખજાનો ✨ . 📍Main Branch શિતલ પાનની ઉપર, કૈલાશ કૉમ્પ્લેક્સ, નગર ગેઇટ, જામખંભાળિયા . 📍Branch 2 શ્રીજી સ્ક્વેર, શારદા સિનેમા, બેઠક રોડ, જામખંભાળિયા . Call on: 87510 95555 / 99980 19226

માથા ભારે ભાણેજ માટે ખાસ “Best Off-Road Dirt Bike for Kids 🚴♂️ | Safe & Fun Riding Experience” Introducing 49cc Dirt Bike petrol થી ચાલતી self start + pull start 5 રંગોમાં available 90Kg weight capacity @gj49bikes 📞 Call To Order Now: +91 9429694505 🌐 Order Online: www.gj49bikes.com #49ccDirtBike #KidsDirtBike #MiniBikeForKids #AdventureRide #KidsGiftIdeas #GujaratKids #BikeLoversIndia #GiftForKids #KidsAdventure #MiniRider #FunRideForKids #RideWithStyle #DirtBikeIndia #KidsDreamRide #OrderNowGJ49Bikes #Wolfmediaads #ad #collab #sponsored

ગુજરાતી બદમોશી સોંગ ઉપર ⚜️⚜️ #kathiyawad #kathiyawad #kesurking #saurashtra

With BMV GT હવાબાજી મારી લીધી ⚜️💝 #kesurking #gujju #rajkot #jamnagar #bmw

મિત્રો સાથે મોટી ટ્રીપ મા જવું અઘરું પડીયું 😅😂 ગાયત્રી મોબાઇલ વર્લ્ડ લઈને આવ્યું છે તમારા માટે નવરાત્રી સ્પેશિયલ ઓફર 🤩 . 👉સ્માર્ટફોન ની ખરીદી સાથે નવરાત્રી માં 9 દિવસ સુધી દરરોજ લક્કી ડ્રો જેમાં પહેલા દિવસે - એક વિનર ને 9 - 9 ગિફ્ટ બીજા દિવસે - બે વિનર ને 9 - 9 ગિફ્ટ એમ નવમાં દિવસે 9 વિનર ને 9 - 9 ગિફ્ટ 👉 બજાજ ફાઇનાન્સ સાથે લોન કરાવો અને મેળવો ઇ બાઇક, ગોલ્ડ કોઈન, સિલ્વર કોઈન જેવા લાખો રૂપિયાના ઇનામો જીતવાનો મોકો સાથે કેશબેક તો છે જ હો🥳 👉 HDB ફાઇનાન્સમાં લોન કરાવવાને મેળવો ઇન્સ્ટન્ટ કેશબેક 👉 0% ડાઉન પેમેન્ટ / 0% વ્યાજ સાથે ભારત ના કોઈ પણ એરિયા ના ડોક્યુમેન્ટ પર લોન 👉 આખા મહિના માં 4 લક્કી ડ્રો જેમાં વિનર ને મળશે Vivo Y19 5G સ્માર્ટફોન ફ્રી 👉 1 મેગા લક્કી ડ્રો જેમાં વિનરને મળશે Vivo Y400 5G સ્માર્ટફોન ફ્રી 👉 સ્માર્ટફોન ની ખરીદી સાથે મેળવો બેસ્ટ સ્યોર ગીફ્ટ 👉 સ્માર્ટ ફોનની ખરીદી સાથે લઈને આવો તમારું જૂનું બિલ અને મેળવો એક એક્સ્ટ્રા સ્યોર ગીફ્ટ ફ્રી 🎁 👉 સાથે મેળવો નેકસ્ટ ખરીદી માટે સ્યોર ગીફ્ટ નું સ્ક્રેચ કુપન 👉 ઈન્સ્ટાગ્રામ પેજ ફોલ્લો કરેલું હસે તો મળશે બ્લુટુથ નેકબેન્ડ પણ ફ્રી 👉 તમારા જૂના, બંધ કે તૂટેલા ફોન ની વધુ કિંમત મેળવી એક્સચેન્જ કરી અને લઈ જાવ નવો સ્માર્ટફોન એ પણ લોન સાથે 👉 સિલેક્ટ ક્રેડિટ કાર્ડ પર 10% સુધી નું ડિસ્કાઉન્ટ . ✓ આ ઓફર ની કોઈ પણ પોસ્ટ ને તમારી સ્ટોરીમાં અમારું instagram આઈડી ટેગ કરી અને શેર કરો અને મેળવો દરરોજના 3 લકી વીનર બનવાનો મુકો . તો હવે રાહ ના જોવો આજે જ આવી જાવ ગાયત્રી મોબાઇલ વર્લ્ડ પર અને સ્માર્ટફોન સાથે મેળવો ઓફર નહીં પણ ઓફરનો ખજાનો ✨ . 📍Main Branch શિતલ પાનની ઉપર, કૈલાશ કૉમ્પ્લેક્સ, નગર ગેઇટ, જામખંભાળિયા . 📍Branch 2 શ્રીજી સ્ક્વેર, શારદા સિનેમા, બેઠક રોડ, જામખંભાળિયા . Call on: 87510 95555 / 99980 19226

ભિખારી જેવા બોવ વધી ગયા છે… #kathiyawadi #kesurking #kathiyawad #comedy #gujju

રોટાવેટર નું શૂટીંગ પૂર્ણ થયું ખેતીવાડી ના વિડિયો જોવા ગમે તમને…? #kesurking #kheti #khedut #kathiyawad

કુદરતી વાતાવરણ મા પડેલા ચિત્રો થોડુંક ચિત્ર મા ટચિંગ કરીયુ એટલે રૂપરા લાગી #kathiyawad #kathiyavadi #kesurking #fashion #trendingsongs